Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 190
________________ ૧૭૭ કયા ધ્યાનથી મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે? परे मोक्षहेतू । પાછળનાં ધર્મ અને શુકલ બે ધ્યાન મેક્ષનાં કારણ છે. આર્તધ્યાન કેને કહે છે? आर्त ममनोज्ञस्य संप्रयोगे तद्विप्रयोगाय स्मृति સમવાદાદા રૂ. અનિષ્ટ પ્રકારના સંગ મળવાથી તેને દૂર કરવા માટે વારંવાર ચિંતવન કરવું તે અનિષ્ટ સંયોગ જ આતધ્યાનને પ્રથમ ભેદ છે. विपरीतं मनाशस्य । રૂા . પ્રથમ પ્રકારના આર્તધ્યાનથી વિપરીત ઈષ્ટ પદાર્થોને વિયેગ થવાથી તેની પ્રાપ્તિ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206