Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh

View full book text
Previous | Next

Page 188
________________ ૧૭૫ સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાચના:- (વાચન) શાસ્ત્રનાં અર્થ કહેવા તે વાચના સ્વાધ્યાય છે. પૃચ્છના – શંકા સમાધાન માટે પૂછવું તે પૃછના સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા - વારંવાર અભ્યાસ તથા વિચાર કરો. તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય છે. આમ્નાય - શુદ્ધોચારણ સાથે પાઠ કરવો. તે આમ્નાય સ્વાધ્યાય છે. ધર્મોપદેશ – અસંયમનો પરિહાર અને મિથ્યા માર્ગને નાશ કરવા માટે ધર્મોપદેશ કરો. તે ધર્મોપદેશ સ્વા થાય છે. વ્યુત્સર્ગના કેટલા ભેદ છે? बाह्याभ्यन्तरोपध्याः । રા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206