________________
૧૭૫
સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાચના:- (વાચન) શાસ્ત્રનાં અર્થ કહેવા
તે વાચના સ્વાધ્યાય છે. પૃચ્છના – શંકા સમાધાન માટે પૂછવું તે
પૃછના સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા - વારંવાર અભ્યાસ તથા વિચાર
કરો. તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય છે. આમ્નાય - શુદ્ધોચારણ સાથે પાઠ કરવો.
તે આમ્નાય સ્વાધ્યાય છે. ધર્મોપદેશ – અસંયમનો પરિહાર અને
મિથ્યા માર્ગને નાશ કરવા માટે ધર્મોપદેશ કરો. તે ધર્મોપદેશ સ્વા
થાય છે. વ્યુત્સર્ગના કેટલા ભેદ છે? बाह्याभ्यन्तरोपध्याः ।
રા
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org