SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ (ખાદ્યોપધિ વ્યુત્સર્ગ) ખાદ્ય પદાર્થોના ત્યાગ અને (અભ્યંતર ઉપાધિ વ્યુત્સગ) આંતરીક [ખાટા ભાવાના] ત્યાગ તે વ્યુત્સગ તપના બે ભેદ છે. ધ્યાન કાને કહે છે ? उत्तम संहननस्यैकाग्र चिन्ता निराधो ધ્યાનમાન્સનુંદૂîત્ ॥ ॥ા મનને વિપેાથી હઠાવીને એકાગ્ર કરવુ તે ધ્યાન છે. ઉત્તમ સહનન એટલે કે વા વૃષભનારાચ, વજ્રનારાચ અને નારાચ સ ́હનન વાળાઓને અમુ ત સુધી તે ધ્યાન થઈ શકે છે. ધ્યાનના કેટલા પ્રકાર છે? आर्तरौद्रधर्म्यशुक्लानि । મારા આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ધ્યાનના ચાર પ્રકાર છે. Jain Educationa InternatiBeasonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy