SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. પહેલેથી છઠ્ઠા ગુણસ્થાન વાળા અવિરત દેશવિરત અને પ્રમત સંચત ગુણુસ્થાન સુધીના જીવાને આ આત યાન થાય છે. રૌદ્રધ્યાન શું છે. તે કેાને થાય છે? હિ‘સા, જુઠ, ચેારી અને વિષય રક્ષા આ ચાર પ્રકારના ચિત્તની વૃતિઓથી રૌદ્રધ્યાન થાય છે અને તે અવિરત તથા દેશવરત પાંચમા ગુણસ્થાન સુધીના જીવાને થાય છે. ધર્મ ધ્યાનનું સ્વરૂપ અને ભેદ કેટલાં છે? आज्ञापायविपाकसंस्थानविचयाय ધન્ધમ્ । 1ી ધમયાનના ચાર ભેદ છે. આજ્ઞાવિચય :- સČજ્ઞ પ્રણીત છનાગમને પ્રમાણ માનવાં Jain Educationa International and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy