________________
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषघनीलरुकिम शिखरिणावर्षघरपर्वताः ।
Hશા ઉપર કહ્યા પ્રમાણે સાત ક્ષેત્રના વિભાગ કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા હિમવન, માહિમવન, નિષધ, નીલ, રૂકિમન અને શિખરી નામના ૬ કુલાચલ પર્વત છે.
આ કુલાચલ પર્વતેનો રંગ કેવો છે? हेमार्जुनतपनीय वैडूर्यरजतहेममयाः।
હિમવન પર્વતને રંગ સોના જે છે. મહાહિમવનને રંગ ચાંદી જે છે. નિષધ પર્વતને રંગ તપાવેલા સોના જે લાલ છે. નીલ પર્વત વૈડૂર્યમણિના જે
Jain Educationa InteratiBeesonal and Private Usevmiw.jainelibrary.org