________________
સ્વર્ગમાં જઘન્ય આયુ કેટલું છે? अपरा पल्योपममधिकम् । ॥३३॥
સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં જઘન્ય આયુ કાંઈક વધારે એક પલ્યનું હોય છે. કરતા કરતા પૂર્વાવૂડનત્તર: "રૂકા
પહેલાં પહેલાં યુગલનું વધારેમાં વધારે આયુ આગળ આગળના યુગલોનું જઘન્ય આયુ છે આ કમથી વિજય આદિ ચાર વિમાને સુધી જઘન્ય આયુ સમજી લેવું જોઈએ. નારકીઓનું જઘન્ય આયુ કેટલું છે? नारकाणां च द्वितीयादिषु ॥३५।।
પહેલાં પહેલાં નરકેનું ઉત્કૃષ્ટ આયુ બીજા બીજા નરકના નારકીઓનું જઘન્ય આયુ હોય છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org