________________
૧૧૯
અ૫ આરંભ પરિગ્રહથી નરકાસુને પણ આશ્રવ થાય છે.
દેવાયુને આશ્રવ કેમ થાય છે? सरागनयमसंयमासंयमाकामनिर्जरा
बालतपांसि देवस्य । ॥२०॥ સાગ સંયમ, સંયમાં સંયમ, અકામ નિર્જરા અને બાલતપથી દેવાયુનો આશ્રવ થાય છે. सम्यक्त्वं च
૨૧ સમ્યક્દર્શનથી પણ દેવાયુને આશ્રવ થાય છે. આ સૂત્રને અલગ રીતે કહેવાનું પ્રજન એ છે કે સમ્ફદર્શનથી વૈમાનિક દેના આયુને જ આશ્રવ થાય છે. સમ્યદષ્ટિ ભવનવાસી, વ્યંતર કે તિવી દેવામાં ઉત્પન્ન થતા નથી.
અશુભ નામ કર્મને આશ્રવ કયારે થાય છે ?
Jain Educationa Interati@ersonal and Private Usev@mw.jainelibrary.org