SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ અ૫ આરંભ પરિગ્રહથી નરકાસુને પણ આશ્રવ થાય છે. દેવાયુને આશ્રવ કેમ થાય છે? सरागनयमसंयमासंयमाकामनिर्जरा बालतपांसि देवस्य । ॥२०॥ સાગ સંયમ, સંયમાં સંયમ, અકામ નિર્જરા અને બાલતપથી દેવાયુનો આશ્રવ થાય છે. सम्यक्त्वं च ૨૧ સમ્યક્દર્શનથી પણ દેવાયુને આશ્રવ થાય છે. આ સૂત્રને અલગ રીતે કહેવાનું પ્રજન એ છે કે સમ્ફદર્શનથી વૈમાનિક દેના આયુને જ આશ્રવ થાય છે. સમ્યદષ્ટિ ભવનવાસી, વ્યંતર કે તિવી દેવામાં ઉત્પન્ન થતા નથી. અશુભ નામ કર્મને આશ્રવ કયારે થાય છે ? Jain Educationa Interati@ersonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy