________________
સમયે કેઈ એક જ હોઈ શકે છે. | ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિપહજયની પછી હવે કૃપા કરીને બતાવે કે ચારિત્ર શું હોય છે? सामायिकच्छेदोपस्थापना परिहारविशुद्धि सूक्ष्मसाम्पराय यथास्यातमिति चारित्रम् ।
૨૮ાા સામાયિક – બે પ્રકારે છે. નિયત સમય
અને અનિયત સમય માટે. છેદેપસ્થાપના – વ્રતમાં દેષ લાગે ત્યારે
પ્રાયશ્ચિત લઈને ફરીથી વ્રતને ગ્રહણ
કરવા તે. પરિહાર વિશુદ્ધિ – જેનાથી કર્મ મલને
નાશ થઈને વિશેષ શુદ્ધિ થાય તે સૂક્ષમ સાંપરાય – જેમાં અતિ સૂમ, લેભ
કષાય ઉદયમાં રહે તે
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org