SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે કેઈ એક જ હોઈ શકે છે. | ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિપહજયની પછી હવે કૃપા કરીને બતાવે કે ચારિત્ર શું હોય છે? सामायिकच्छेदोपस्थापना परिहारविशुद्धि सूक्ष्मसाम्पराय यथास्यातमिति चारित्रम् । ૨૮ાા સામાયિક – બે પ્રકારે છે. નિયત સમય અને અનિયત સમય માટે. છેદેપસ્થાપના – વ્રતમાં દેષ લાગે ત્યારે પ્રાયશ્ચિત લઈને ફરીથી વ્રતને ગ્રહણ કરવા તે. પરિહાર વિશુદ્ધિ – જેનાથી કર્મ મલને નાશ થઈને વિશેષ શુદ્ધિ થાય તે સૂક્ષમ સાંપરાય – જેમાં અતિ સૂમ, લેભ કષાય ઉદયમાં રહે તે Jain Educationa InteffcatiBeetonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy