SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ યથાખ્યાત - જેમાં સમસ્ત મેહનીય કર્મને નાશ થઈ જાય તે આ પ્રકારે ચારિત્ર પાંચ હોય છે. યથાખ્યાત ચારિત્રમાં કર્મોને સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. હવે કૃપા કરીને નિર્જરાના હેતુથી તપના વિષયમાં પ્રકાશ કરે. - अनशनावमौदर्यवृत्ति परिसंख्यानरस परित्याग विविक्त शय्यासन कायक्लेशा રાહે તપ: | અનશન - ફળની ઈચ્છા વિના સંયમની વૃદ્ધિ માટે ઉપવાસ કરવા. તે અનશન વ્રત છે. અવમૌદર્ય - સંયમની સાધના અને સાવધાની માટે અલ્પજન કરવું તે અવમૌદર્ય વ્રત છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy