Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh
View full book text
________________
૧૭૨
જોઈ શકે છે. તેથી તેને ખાદ્ય તપ કહે છે. અંતરંગ તપ કયાં છે ?
प्रायश्चित विनय वैयावृत्य स्वाध्याय व्युत्सर्ग ધ્યાનાત્યુત્તરમ્ । રા
પ્રાયશ્ચિત :– દાષાની શુદ્ધિ કરવી. વિનય :- ત્યાગીઓના આદર કરવા. વૈયાવ્રત્ય ઃ– ત્યાગીઓની સેવા કરવી. સ્વાધ્યાય – શાસ્ત્રાભ્યાસ, મનન અને ચિંતન કરવું. વ્યુતસર્ગ :– ખાદ્યાભ્યંતર પરિગ્રહના ત્યાગ કરવા તે.
ધ્યાન – મનની ચચળતાને રાકી મનને. એકાગ્ર કરવુ' તે.
આ છ અંતરંગ તપ છે.
જી. અભ્યતર તપેાના પણ પેટા ભેદ છે ? :
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org
Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206