________________
૧૭૧
વૃત્તિ પરિસ`ખ્યાન :-ભોજન પ્રવૃત્તિમાં સર્વ પ્રકારે મર્યાદા કરવી. તે વૃત્તિપરિસ ખ્યાન વ્રત છે.
રસ પરિત્યાગ :- સ્વાધ્યાયની સિદ્ધિ માટે, ઈન્દ્રિય નિગ્રહ માટે અને નિદ્રાજય માટે રસાને ત્યાગ કરવા. તે રસપરિત્યાગ વ્રત છે.
વિવિક્ત શય્યાસન :- બ્રહ્મચર્ય, સ્વાધ્યાય અને ધ્યાનની સિદ્ધિ માટે એકાંતમાં સૂવું, બેસવુ', રહેવુ' વગેરે તે વિવિક્ત શય્યાસન વ્રત છે.
કાયકલેશ – શરીર સુખની ઇચ્છા મટાડવી અને સહન શક્તિ વધારવા ધ્યાન વિગેરે દ્વારા શરીરને કષ્ટ આપવુ. તે કાયફ્લેશ વ્રત છે.
એ છ પ્રકારની ક્રિયાએ બાહ્ય વસ્તુએની અપેક્ષાથી થાય છે બધાં તેને પ્રત્યક્ષ
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org