________________
૧૬૮
वेदनीये शेषाः ।
ઉદ્દા. વેદનીય કર્મના ઉદયથી બાકીના ૧૧ પરિષહ હોય છે. જે નીચે મુજબ છે.
[૧] ભૂખ [૨] તરસ [૩] ઠંડી [૪]. ગરમી [૫] દંશમશક [૬] ચર્યા [] શમ્યા [૮] વધ [૯] રોગ [૧૦] તૃણસ્પર્શ અને [૧૧] મલ. જીવને એક સાથે કેટલા પરિષહ થઈ શકે છે? एकादयो भाज्या युगपदेकस्मिन्नेकोन
विंशतिः । ॥१७॥ એકજીવને એક સાથે ઓગણીસ પરિષહ થઈ શકે છે. કેમ કે શીત, ઉષ્ણુ પૈકી એક સમયમાં એક હોય છે. તથા ચર્યા, શિયા અને નિષદ્યા આ ત્રણમાંથી પણ એક
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org