________________
૧૬૬
સૂત્રમાં વર્ણન કરેલ ૧૪ પરિષહોમાંથી અલાભ, પ્રજ્ઞા, અને અજ્ઞાનને છોડીને બાકીના ૧૧ પરિષહેા ના સદ્દભાવ વેદનીય કના સદ્દભાવને કારણે બતાવ્યા છે. પણ માહનીયક્રમ ના અભાવમાં વેદનીય ક્રમ પેાતાનું કાય કરી શકતુ નથી તે અપેક્ષાએ જીનેન્દ્ર ભગવાનને તેરમા ગુણસ્થાનમાં આ અગીયાર પરિષહ હાતા નથી. એટલે કે એક પણ પરિષહ હોતા નથી.
बादर साम्पराये सर्वे ।
112311
બાદર સાંપરાય એટલે કે સ્થૂલ કષાયવાળા ૬-૭-૮-૯ આ ચાર ગુણ સ્થાનામાં સંપૂર્ણ પરિષહે। હોય છે.
કયા પરિષહ યા મ ના ઉદયથી થાય છે ? un
ज्ञानावरणे प्रज्ञाज्ञाने ।
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org