________________
૧૫૧
ચાર કષા એટલે કે ચાર પ્રકારે ક્રોધ, ચાર પ્રકારે માન, ચાર પ્રકારે માયા અને ચાર પ્રકારના લાભ.
અકષાય વેદનીય ના નવ ભેદ છે. હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, ગ્લાનિ, સ્ત્રી વેદ, પુરુષવેદ, નપુંસકવેદ આયુ કર્મ ના ચાર પ્રકાર ક્યા છે? नारकतैर्यग्यानमानुषदेवानि । ॥१०॥
આયુ કર્મના ચાર પ્રકાર છે. નરકાયુ, તિર્યચચ્યાયુ, મનુષ્પાયુ અને દેવાયુ. નામ કર્મના ૪૨ ભેદ ક્યા છે? गति जातिशरीराङ्गोपाङ्ग निर्माण बंधन संघात संस्थान संहनन स्पर्श रस गंघवर्णानु
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org