________________
૧૫૪
सम्यक्त्व, मिथ्यात्वतदुभयान्यकषाय कषायौ हास्यरत्यरतिशोकमय जुगुप्सास्त्रीपुन्नपुसक वेदा: अनंतानुबन्ध्यप्रत्याख्यान प्रत्याख्यान संज्वलनविकलपाश्चैकशःक्रोधमानमाया ઢોમા !
મોહનીય કર્મના બે ભેદ છે. દર્શનમોહનીય અને ચારિત્ર મેહનીય દર્શન મેહનીય ના ત્રણ ભેટ છે.
સમ્યક્ત્વ, સમ્યકૃમિથ્યાત્વ અને મિથ્યાત્વ.
ચારિત્ર મોહનીય ના કષાય વેદનીય અને અકષાય વેદનીય એમ બે ભેદ છે.
કષાય વેદનીય ના ૧૬ ભેદ છે.
અનંતાનું બંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજવલન આ ચાર પ્રકારના
Jain Educationa Inteffcatibesonal and Private Usev@vily.jainelibrary.org