________________
અધ્યાય-૭
વ્રત કેને કહે છે? हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्योविरति
–áતમ ! શા હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, અને પરિગ્રહથી અળગા થવું તેને વ્રત કહે છે. વ્રતના કેટલા ભેદ છે? देश सर्वतोणुमहती ।
(વતના) બે ભેદ છે, અણુવ્રત, મહાવ્રત, હિંસા, વગેરે પાંચ પાપેને એકદેશ ત્યાગ કરવો તે અણુવ્રત કહેવાય છે અને સર્વ દેશ ત્યાગ કરે તે મહાવ્રત કહેવાય છે. વતની સ્થિરતા માટે શું કરવું જોઈએ?
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org