________________
૧૩૫ અથવા અન્ય દષ્ટિઓની પ્રશંસા ન કરવી જોઈએ અને વચનથી પણ અન્યદષ્ટિએાની સ્તુતિ કરવી જોઈએ નહીં. વ્રત અને શલેના પણ કઈ અતિચાર હોય છે ? व्रतशीलेषु पञ्च प यथाक्रमम्। ॥२४॥
પાંચ અણુવ્રત, ત્રણે ગુણત્રતા અને ચાર શિક્ષાત્રતાના કમથી પાંચ પાંચ અતિચાર હોય છે. શું અહિંસા ણ વ્રતના અતિચાર છે? बन्धवधच्छेदातिभारारोपणानपान निराधाः
રા બંધન, વધ, છેદન, અતિભાર લાદ અને અન્નપાન નિરોધ તે અહિંસાણુવ્રતના પાંચ અતિચાર છે. સત્ય-અણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે?
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org