________________
૧૪૫
ભાગાનું સ્મરણ કરવુ' (નિદાન) મરણ પછી વિષયા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી તે પાંચે સલ્લેખના વ્રતના અતિચાર છે.
દાનનુ' સ્વરૂપ શું છે? अनुग्रहार्थं स्वम्यातिसर्गे दानम् | ॥ ३८ ॥
સ્વ તથા પરાપકારાર્થે ધન વગેરે વસ્તુઓના ત્યાગ કરવા તે દાન છે. કયી દશામાં દાનનુ વધુ મહત્ત્વ છે ? विधिद्रव्यदातृपात्रविशेषान्तद्विशेषः ।
॥શ
વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રમાં વિશેષતા હાય તા દાનમાં પણ વિશેષતા રહે છે.
! ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિંત માક્ષશાસ્ત્રના સાતમા મા અધ્યાય સોંપૂર્ણ . ।
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org