SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ભાગાનું સ્મરણ કરવુ' (નિદાન) મરણ પછી વિષયા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી તે પાંચે સલ્લેખના વ્રતના અતિચાર છે. દાનનુ' સ્વરૂપ શું છે? अनुग्रहार्थं स्वम्यातिसर्गे दानम् | ॥ ३८ ॥ સ્વ તથા પરાપકારાર્થે ધન વગેરે વસ્તુઓના ત્યાગ કરવા તે દાન છે. કયી દશામાં દાનનુ વધુ મહત્ત્વ છે ? विधिद्रव्यदातृपात्रविशेषान्तद्विशेषः । ॥શ વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રમાં વિશેષતા હાય તા દાનમાં પણ વિશેષતા રહે છે. ! ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિંત માક્ષશાસ્ત્રના સાતમા મા અધ્યાય સોંપૂર્ણ . । Jain Educationa International and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy