________________
૧૪૪
મુકીને ભાજન આપવુ . (સચિતા પિધાન) સચિત વસ્તુથી ઢાંકેલ આહાર આપવા. (૫૨ વ્યપદેશ) પેાતાની વસ્તુ અન્ય દ્વારા દાન કરાવવી (માત્સ`ય) અનાદર પૂર્વક દાન આપવું. અને (કાલાતિ ક્રમ) આહારના સમય વીતી જવા દેવા તે પાંચ અતિથિ સ‘વિભાગ વ્રતના અતિચાર છે.
સલ્લેખના વ્રતના શું અતિચાર છે? जीवितमरणाशंसामित्रानुरागसुखानु
વન્ય નિનાનિ | રૂા
સલ્લેખના ગ્રહણ કર્યા પછી (વિતાશ'સા) જીવતા રહેવાની ઇચ્છા રાખવી. મરણુશંસા (મરણ પામવાની ઈચ્છા રાખવી) (મિત્રાનુરાગ) મિત્રાના પૂર્વેના રાગનુ સ્મરણ કરવું. (સુખાનુખ'ધ) પૂર્વ ભાગવેલા
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org