________________
૧૪૩
(સચિત્તાહાર) સચિત્ત વસ્તુઓનું ભક્ષણ (સચિત સંબંધાહાર) સચિત વસ્તુથી સંબંધિત વસ્તુનું ભક્ષણ (સચિત સમિશ્રાહાર), સચિત પદાર્થો સાથે મળેલ વસ્તુઓનું ભક્ષણ. (અમિષ્નાહાર)રાત્રીમાં બનાવેલ તથા ગરિષ્ટ કાપાદક આહાર સેવન અને (૬૫કવાહાર) અર્ધ પાકેલ અથવા અધિક પાકી ગયેલ પદાર્થોનું ભક્ષણ તે પાંચ ઉપગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચાર છે. અતિથિ સંવિભાગ વ્રતના અતિચાર કયા છે ? सचित्त निक्षेपापिधान परव्यपदेश मात्सर्य
ઢિાતિમ: ! પરૂદ્દા (સચિત નિક્ષેપ) સચિત વાસણમાં
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org