________________
૧૪૨ પ્રાપવાસ વ્રતના અતિચાર શું છે? अप्रत्यवैक्षिताप्रमार्जितोत्सर्गादान संस्तरोपक्रमणानादरस्त्मृत्यनुपस्थानानि ।
(અપત્ય વૈક્ષિત) આંખેથી જેવું. (પ્રમાજીત) કોમળતાથી ઝાડવું સાફ કરવું. વિના દેખે શોધે, (૧) જમીન પર મલમૂત્ર કચરે વગેરે નાંખવું (૨) વસ્તુઓ મુકવી ઉપાડવી, (૩) પથારી કરવી, સૂઈ જવું. આવશ્યક ધાર્મિક કાર્યોમાં આદર ન હો, અને કરવા યોગ્ય કાર્યો ભૂલી જવાં તે પ્રોષધોપવાસ વ્રતના પાંચ અતિચાર છે. ઉપભેગ, પરિગ પરિમાણવ્રતના અતિચાર કયા છે? सचित्तसम्बन्धसम्मिश्राभिषवदुःपक्वा
rer: ! રૂા .
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org