________________
૧૪૧
(૪૪૫) હાસ્ય સહિત અશિષ્યેવચન (કૌકુચ્ચ) શરીરથી દુષ્ટ ચેષ્ટા સહ અશિષ્ટ વચન (મૌખ) અનાવશ્યક દુષ્ટતા પૃષ્ઠ વચન (અસમીક્ષાધિકરણ) મન, વચન, કાયની વ્યર્થ પીડાકારક ક્રિયાઓ કરવી. (ઉપભાગ-રિભોગ–ન કય) (ભોગોપભાગની મૂલ્યવાન સામગ્રીના સંગ્રહ કરવે તે અન દડવ્રતના પાંચ અતિચાર છે. સામાયિક વ્રતના અતિચાર શું છે ? योग दुःप्रणिधानानादरस्मृत्यनुपस्थानानि ।
૫૦
કાયેાગ, વચનયોગ, અને મનેયાગ (દુપ્રણિધાન) થી અન્યથા પ્રવૃત્તિ ઠરવી. (અનાદર), સામાયિકમાં અનુત્સાહ અને (સ્મૃતિ અનુપસ્થાન) વિસ્મૃતિ થવી તે સામાયિક વ્રતના પાંચ અતિચાર છે,
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org