________________
૧૪૦
आनयनप्रेष्यप्रयोगशब्दरुपानुपात |
पुद्गलक्षेपाः । ॥३१॥ (આનયન) મર્યાદા બહારના ક્ષેત્રથી વસ્તુઓ મંગાવી પોતાના ક્ષેત્રમાં વેચવી (પ્રેષ્ય પ્રાગ) મર્યાદા બહારના ક્ષેત્રમાં નેકર વગેરેને મોકલી કાર્ય સિદ્ધ કરાવવાં. (શબ્દાનુપાત) ખાંસી વગેરેથી મર્યાદા બહારના ક્ષેત્રમાં સંકેત કરવા (રૂપાનુપાત) સ્વ શરીર દર્શનથી મર્યાદા બહારના ક્ષેત્રમાં ઈશારા કરી કાર્ય સિદ્ધ કવી અને (પુદ્ગલક્ષેપ) કાંકરા પત્થર વગેરે મર્યાદાના ક્ષેત્ર બહાર ફેંકી કામ કરાવવું એ પાંચ દેશવ્રતનાઅતિચાર છે. અનર્થદંડ વ્રતના અતિચાર શું છે? कन्दर्पकौत्कुच्यमौखर्यासमीक्ष्याधिक रणोपभोगपरिभोगानर्थक्यानि ।॥३२॥
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org