________________
૧૩૯
સુર્વણ) ચાંદી–સોનું. (ધન ધાન્ય) પશુધનેઅનાજ દાસ-દાસ (મુખ્ય)ભાંડ વાસણવસ્ત્ર એ બધી વસ્તુઓનાં પરિમાણની મર્યાદા ઉલંઘી દેવી તે પરિગ્રહ પરિમાણુણુવ્રતના પાંચ અતિચાર છેઃ દિગવતના અતિચાર શું છે? ऊर्ध्वाधस्तिर्यग्व्यति क्रमक्षेत्रवृद्धिस्मृत्यः ।
રત્તરાધાનાનિ ! રૂવા ઉપર, નીચે તથા તિરછા મર્યાદાથી બહાર ગમન કરવું (વ્યતિકમ) ક્ષેત્રવૃદ્ધિ કરવી, અને (ઋત્યન્તરાધાન) નિર્ધારિત દિશાઓની સીમાને ભૂલી જવી તે પાંચ દિગ્ગતના અતિચાર છે. દેશવ્રતના અતિચાર કયા છે?
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org