________________
૧ ૩૮
(પર વિવાહકરણ) બીજાના વિવાહ કરાવવા, (પરિ ગૃહીતા–રિકા ગમન) વિવાહિતા સધવા અથવા વિધવા. વ્યભિચારિણી સાથે દષ્ટ ચેષ્ટાઓ કરવી. (અપરિગ્રહીતા ત્વરિકા ગમન) સ્વામીરહિત વ્યાભિચારિણી સ્ત્રી, વેશ્યા વગેરે સાથે સંસર્ગ કરે (અનંગ કીડા) કામ સેવનના અંગે સિવાયના અન્ય અંગેથી કીડા કરવી તથા (કામ તીત્રાભિનિવેશ) કામસેવનની અતિ તીવ્ર ઈચ્છા રાખવી તે બધી પાંચેય ક્રિયાઓ બ્રહ્મચર્યવ્રતના અતિચાર છે. પરિગ્રહ–પરિમાણ અણુવ્રતના અતિચાર શું છે? क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदास
कुप्यप्रमाणातिकमा: ॥२९॥ (ક્ષેત્ર વાસ્તુ) ખેતર, મકાન, હિરણ્ય,
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org