________________
૧૩૭
(સ્તન પ્રયોગ) ચેરી માટે પ્રેરણ કરવી. (તદાહુતાદાન) ચારાયેલી ચીજ વસ્તુ લેવી. (વિરુદ્ધ રાજ્યાતિ ક્રમ) રાજ્યના આદેશ વિરૂદ્ધ વર્તવું જેમકે સૂર વગેરેની ચારી કરવી, કિંમતી વસ્તુ સસ્તી કિંમતે લેવી, અને સસ્તી ચીજ ઉંચા ભાવે વેચવી. (હીનાધિક માનેન્માન) ખરીદ વેચાણનાં સાધન, તેલ, માપ, બાટ વગેરે ઓછાવત્તા વજનનાં રાખવા અને (પ્રતિરૂપક વહેવાર) કિંમતી વસ્તુમાં સસ્તી કિંમતની ચીજવસ્તુ ભેળવી ઉંચા ભાવે વેચવી. તે પાંચે કાર્ય અચૌર્યાણુવ્રતને દૂષિત કરનાર અતિચાર છે. બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે? परविवाह करणेत्वरिकापरिगृहीतापरिगृहीता गमनानंग क्रीडाकाम तीवाभिनिवेशाः । ॥२८॥
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org