________________
૧૩૬ मिथ्योपदेशरहोभ्याख्यान कूटलेख क्रियान्यासापहार साकार मन्त्रभेदाः ॥ ॥२६॥ - મિથ્યાઉપદેશ (રહભ્યાખ્યાન) કેઈની ગુપ્ત ક્રિયાઓ અને વાતને બીજાઓની આગળ પ્રગટ કરી દેવી, (કુલેખ ક્રિયા) બેટા દસ્તાવેજ કરવા, અઘટિત અને અકથિત વાતે કરવી. (ન્યાસાપહાર) ભૂલી ગયેલી અનામત પચાવી પાડવી તથા (સાકાર મંત્ર ભેદ) કેઈની શારીરિક ચેષ્ટાઓ જોઈને જાણ ગયેલ અભિપ્રાયને બીજા પાસે ખુલ્લે કરવો તે પાંચ સત્યાવ્રતના અતિચાર છે. અચૌર્યાણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે? स्तेनप्रयोगतदातह्वादान विरुद्ध राज्यातिक्रमहीनाधिक मानान्मान प्रतिरुपक व्यवहाराः ।
રી
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org