SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ અથવા અન્ય દષ્ટિઓની પ્રશંસા ન કરવી જોઈએ અને વચનથી પણ અન્યદષ્ટિએાની સ્તુતિ કરવી જોઈએ નહીં. વ્રત અને શલેના પણ કઈ અતિચાર હોય છે ? व्रतशीलेषु पञ्च प यथाक्रमम्। ॥२४॥ પાંચ અણુવ્રત, ત્રણે ગુણત્રતા અને ચાર શિક્ષાત્રતાના કમથી પાંચ પાંચ અતિચાર હોય છે. શું અહિંસા ણ વ્રતના અતિચાર છે? बन्धवधच्छेदातिभारारोपणानपान निराधाः રા બંધન, વધ, છેદન, અતિભાર લાદ અને અન્નપાન નિરોધ તે અહિંસાણુવ્રતના પાંચ અતિચાર છે. સત્ય-અણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે? Jain Educationa InteffcatiBeetonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy