________________
૧૩૪
પણ પાળવાનાં હોય છે.
તથા मारणान्तिकी सल्लेखनां जोषिता । ॥२२॥
અણુવ્રતીએ મૃત્યુ વખતે સલ્લેખના ગ્રહણ કરવી જોઈએ. સમતાપૂર્વક કાય અને કષાયને કુશ (ક્ષીણ) કરવાં તે સલ્લેખના કહેવાય છે. સમ્યક્દર્શનને નિર્દોષ કેવી રીતે રાખવું ? शङ्काकांक्षाविचिकित्सान्यदृष्टिप्रशंसा संस्तवा:
સતિવા | Iરરા સમ્યક્રર્શનને નિર્દોષ રાખવા માટે નવચનમાં શંકા ન કરવી જોઈએ. ભેગોની ઈચ્છા ન કરવી જોઈએ. રત્નત્રયધારી વતીઓ પ્રત્યે ધૃણાને ભાવ ન રાખવો જોઈએ. તેને વિચિકત્સા કહે છે. મિથ્યાષ્ટિઓના જ્ઞાનની મનથી પ્રશંસા ,
Jain Educationa Inteffati@essonal and Private Usev@ly.jainelibrary.org