________________
૧૧૮
રાખવાથી મનુષ્યાયુનો આશ્રવ થાય છે. स्वभावमार्दवं च ।
॥१८॥ સ્વાભાવિક નમ્રતાથી પણ મનુષ્યાયુને આશ્રવ થાય છે. તે દેવગતિનું પણ કારણ છે. निःशील बत्तित्व च सर्वेषाम् । ॥१९।। - સાત શીલ (૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રત) તથા અહિંસા વગેરે પાંચ વ્રતને અભાવ તથા અપારંભ અને અલ્પ પરિગ્રહ તે ચાર ગતિઓનાં આયુને આશ્રવ કરાવે છે. શીલ અને વ્રત રહિત ભેગ ભૂમિ ના જીવ ઈશાન સ્વર્ગ સુધી જન્મ લઈ શકે છે. તેથી તે જીવોની અપેક્ષા નિશીલત્રતિવ દેવાયુને આશ્રવ છે. કેઈ અપારંભી અને અલ્પ પરિગ્રહી અન્ય પાપોને કારણે નરકને પણ પામે છે. તેથી આવા જીની અપેક્ષા
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org