________________
૧૨૦ योगवक्रता विसम्वादनं चाशुभस्य नाम्न:
||રા મનેગ, વચનયોગ, કાગની કુટિલતા (એટલે વિચારમાં કંઈ, વાણીમાં કંઈ અને વર્તનમાં કંઈ) અને વિસંવાદન (શ્રેયમાર્ગ) શ્રેષ્ઠ માર્ગની નિંદા કરીને નઠારા માર્ગ પર ચાલવા કહેવું. જેમ કે સમ્યફચારિત્ર જેવી ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરનારાઓને કહેવાથી (તમે આમ ન કરો. અને આમ કરે”) અશુભ નામ કર્મને આશ્રવ થાય છે.
શુભ નામ કમને આશ્રવ કેવી રીતે થાય છે? तद्विपरीतं शुभस्य
૨૨ મનેગ, વચનગ, કાયાગની સરળતા અને અવિસંવાદિતાથી શુભ નામ
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org