________________
૧૨૨
પરિહાણ, માર્ગ પ્રભાવના અને પ્રવચન વત્સલતા આ ૧૬ ભાવનાઓથી તીથકરનામ પ્રકૃતિને આશ્રવ થાય છે.
નીચ ગેાત્રના આશ્રવ કયાં કારણેાથી
થાય છે?
परात्मनिन्दप्रशंसे सदा सद्गुणोच्छादनोद्भावने च नीचैस्य
ગીરકા પર નિંદા અને સ્વપ્રશસા કરવી તથા જે ગુણા છે તેને ઢાંકવા અને જે ગુણ નથી તેને પ્રકટ કરવા તે નીચ ગાત્રના આશ્રવ છે. નોંધ :- આઠ મદથી છવાઈ જવું ખીજાઆનું અપમાન કરવું, હાંસી કરવી, ગુરુના તિરસ્કાર, ગુરૂઓથી વિવાદ, તેમના દેોષો પ્રકટ કરવા, ગુરૂઓની અવગણના, તેમને અસભ્ય વચનાનુ કહેવું, તેમની સ્તુતિ ન કરવી અને ગુરૂઓને જોઈને ઊભા
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org