SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પરિહાણ, માર્ગ પ્રભાવના અને પ્રવચન વત્સલતા આ ૧૬ ભાવનાઓથી તીથકરનામ પ્રકૃતિને આશ્રવ થાય છે. નીચ ગેાત્રના આશ્રવ કયાં કારણેાથી થાય છે? परात्मनिन्दप्रशंसे सदा सद्गुणोच्छादनोद्भावने च नीचैस्य ગીરકા પર નિંદા અને સ્વપ્રશસા કરવી તથા જે ગુણા છે તેને ઢાંકવા અને જે ગુણ નથી તેને પ્રકટ કરવા તે નીચ ગાત્રના આશ્રવ છે. નોંધ :- આઠ મદથી છવાઈ જવું ખીજાઆનું અપમાન કરવું, હાંસી કરવી, ગુરુના તિરસ્કાર, ગુરૂઓથી વિવાદ, તેમના દેોષો પ્રકટ કરવા, ગુરૂઓની અવગણના, તેમને અસભ્ય વચનાનુ કહેવું, તેમની સ્તુતિ ન કરવી અને ગુરૂઓને જોઈને ઊભા Jain Educationa InternatiBeasonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy