SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૩ ન થવું વગેરે પણ નીચ ગોત્રના આશ્રવનાં કારણે છે. ઉચ્ચ ગેત્રનો આશ્રવ ક્યાં કારણોથી થાય છે.? तद्विपर्य यो नीचे वृत्यनुत्सेको चोत्तरस्य ૨ા . પરપ્રશંસા, સ્વનિંદા, સદગુણેનું અભિવાદન, અસદગુણોને ઢાંકવા નમ્રતા, અને અનુસેક (જ્ઞાન, તપ વગેરે ગુણેથી શ્રેષ્ઠ હોવા છતાં પણ તેનું અભિમાન ન કરવું) થી ઉચ્ચ શેત્રને આશ્રવ થાય છે. આઠ મદને ત્યાગ, અન્યનું અપમાન, હાંસી અને તુરછતા (પરિવાદ) ન કરવો. ગુરૂઓને તિરસ્કાર ન કરે. ગુરૂઓનું સમાન અને તેમના ગુણોનું વર્ણન કરવું નમ્ર ભાષણ કરવું વિગેરેથી પણ ઉચ્ચ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy