________________
૧૨૪
ગેત્રને આશ્રવ થાય છે.
અંતરાય કમને આશ્રવ કયાં કારણેથી થાય છે? विघ्नकरणमन्तरायस्य
|| રબા કેઈ બીજાને દાન, લાભ, ભોગ અને વીર્યમાં અડચણ ઊભી કરવાથી અંતરાય કર્મને આશ્રવ થાય છે. દાનની નિંદા કરવી, દેને ચઢાવેલ નિર્માલ્ય નૈવેધ ખાવું, બીજાના વીર્યનું હરણ કર્યું, ધર્મને નાશ કર, અધર્મનું આચરણ કરવું, અન્યને બંધન ક૨વું, કાન છેદવા, ગુહ્યાંગીનું છેદન કરવું, નાક કાપવું આંખ ફેડવી વિગેરેથી પણ અંતરાય કમને આશ્રવ થાય છે.
- ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિત મેક્ષ શાસ્ત્રને છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ
નામ :
એ
ક
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org