________________
આગળના યુગમાં સાત સાગરોથી કમપૂર્વક ત્રણ, સાત, નવ, અગિયાર, તેર અને પંદર સાગર અધિક આયુ છે. આ રીતે ૧૬માં સ્વર્ગમાં ૨૨ સાગરનું ઉત્કૃષ્ટ આયુ છે.
આરણ અને અશ્રુત સ્વર્ગથી ઉપર નવગ્રેવેયકમાં નવ અનુદિશામાં અને વિજય આદિ વિમાનમાં એક એક સાગર વધતું આયુ છે એ રીતે પ્રથમ વેયકમાં ૨૩ સાગર, અને નવમા વેચકમાં ૩૧ સાગર, નવ અનુદિશોમાં ૩૨ સાગર અને પાંચ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરનું ઉત્કૃષ્ટ આયુ છે સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુ હોતું નથી.
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org