________________
गतिस्थित्युपग्रहौं धर्माधर्मयारूपकारः ॥१७॥
છે અને પુદ્ગલેને ગમન કરવામાં સહાય કરવી તે ધર્મ દ્રવ્યનું અને સ્થિર થવામાં સહાય કરવી તે અધર્મ દ્રવ્યને ઉપકાર છે.
આકાશને શું ઉપકાર છે? आकाशस्यावगाह
॥१८॥ સમસ્ત દ્રવ્યને સ્થાન આપવું તે આકાશ દ્રવ્યને ઉપકાર છે.
પુદ્ગલ દ્રવ્યને શું ઉપકાર છે? शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् ।
શરીર, વચન, મન તથા શ્વાસોશ્વાસ તે પુદગલ દ્રવ્યના ઉપકાર છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org