________________
૧૦૯
કાતિ અને અનુમોદના એ ત્રણ, ક્રોધ, માન, માયા લોભ એ ચાર, એમને એકબીજાને ગુણતાં ૩૪૩૪૩૮૪=૧૦૮ ભેદ જીવાધિકરણના થાય છે. અછવાધિકરણના કેટલા ભેદ છે? निवर्तनानिक्षेपस योगनिसर्गाद्विचतुर्द्वित्रिभेदाः
परम् ।।९।। બે નિર્વતના(મૂલગુણ નિર્વતના અને ઉત્તરગુણ નિર્વતના, નિર્વતના એટલે રચના કવી). ચાર નિક્ષેપ (વસ્તુને રાખવી, તેના ચાર ભેદ અપ્રત્યક્ષત, દુપ્રસૃષ્ટ, સહસા, અનાગ) બે સંગ (સંગ એટલે પ્રાપ્ત થવું અન્નપાન સંગ અને ઉપકરણ સંયોગ) અને ત્રણ નિસર્ગ (પ્રવૃતિ કરવાને નિસર્ગ કહે છે. તેના ત્રણ ભેદ છે. કાયનિસર્ગ વાણુ નિસર્ગ અને મનિસર્ગ) આ રીતે
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org