________________
૧૧૧
જ્ઞાનમાં અડચણ કરવી તે અંતરાય છે. બીજએથી પ્રકાશિત જ્ઞાનને શરીર અને વાણીથી વિનય ગુણકીર્તન વગેરે ન કરવાં તે આસાદન છે. સમ્યફજ્ઞાનને પણ મિથ્યાજ્ઞાન કહેવું તેને ઘાત કરે તે ઉપઘાત કહેવાય છે. - આચાર્ય અને ઉપાધ્યાયની સાથે શત્રુતા રાખવી, અકાળે અધ્યયન કરવું અરૂચિપૂર્વક ભણવું, ભણવામાં આળસ કરવી, પ્રવચનને અનાદરપૂર્વક શ્રવણ કરવું.
જ્યાં પ્રથમાનુયોગનું વાંચન જોઈએ ત્યાં અન્ય કઈ અનુયેગનું વાંચન કરવું. તીર્થોપરાધ, અભ્યાસી (જ્ઞાની બહુ કૃત)ની સામે અભિમાન કરવું. મિથ્યા ઉપદેશ, જ્ઞાનીનું અપમાન, સ્વપક્ષ ત્યાગ અને પરપક્ષને સ્વીકાર, પ્રસિદ્ધિ મેટાઈ વગેરેની ભાવનાથી યદવા તદવા બોલવું, સૂત્રની વિરૂદ્ધ પ્રરૂપણ
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org