SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ જ્ઞાનમાં અડચણ કરવી તે અંતરાય છે. બીજએથી પ્રકાશિત જ્ઞાનને શરીર અને વાણીથી વિનય ગુણકીર્તન વગેરે ન કરવાં તે આસાદન છે. સમ્યફજ્ઞાનને પણ મિથ્યાજ્ઞાન કહેવું તેને ઘાત કરે તે ઉપઘાત કહેવાય છે. - આચાર્ય અને ઉપાધ્યાયની સાથે શત્રુતા રાખવી, અકાળે અધ્યયન કરવું અરૂચિપૂર્વક ભણવું, ભણવામાં આળસ કરવી, પ્રવચનને અનાદરપૂર્વક શ્રવણ કરવું. જ્યાં પ્રથમાનુયોગનું વાંચન જોઈએ ત્યાં અન્ય કઈ અનુયેગનું વાંચન કરવું. તીર્થોપરાધ, અભ્યાસી (જ્ઞાની બહુ કૃત)ની સામે અભિમાન કરવું. મિથ્યા ઉપદેશ, જ્ઞાનીનું અપમાન, સ્વપક્ષ ત્યાગ અને પરપક્ષને સ્વીકાર, પ્રસિદ્ધિ મેટાઈ વગેરેની ભાવનાથી યદવા તદવા બોલવું, સૂત્રની વિરૂદ્ધ પ્રરૂપણ Jain Educationa Inteffcati@belonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy