________________
૧૧૨
કરવી, કપટથી જ્ઞાનનું ગ્રહણ કરવું'. શાસ્ર વેચવાં અને પ્રાણાતિપાત વગેરે જ્ઞાનાવરણના
આશ્રવ છે.
દેવગુરૂ વગેરેના દનમાં અભિમાન કરવું, દર્શીનમાં અંતરાય કરવા, કાઈની આંખને હાનિ પહોંચાડવી, ઈન્દ્રિયાનુ અભિમાન કરવુ', પેાતાની ષ્ટિના ગવ કરવા લાંબી નીઢ, ઘણીની, આળસ, નાસ્તિકતા, સમ્યક્તિષ્ટએને દોષ દેવા, કુશાસ્ત્રાની પ્રશંસા કરવી, મુનિયા (શ્રમણેા)ની ઘણા કરવી અને પ્રાણાતિપાત વગેરે દર્શાનાવરણના
આશ્રવ છે.
અસાતા વેઢનીયના આશ્રવ કયા કારણેાથી થાય છે ?
दुःख
शोक तापाकन्दनवधपरिदेवनान्यात्म परो भयस्थानान्यसद्वेद्यस्य ||११||
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org