________________
૧૧૩
સ્વ તથા પર બંનેના સંબંધી કરાનાર દુખ, શેક, તાપ (આકદન) રૂદન વધ અને પરિદેવન (એવું રૂદન કે જેને સાંભળનારાએનાં હૃદયમાં દયા) ઉત્પન્ન થાય તે અસાતા વેદનીયના આશ્રવ છે. નોંધ :- અશુભપ્રાગ, પરનિંદા, અદયા (દયાને અભાવ), અંગોપાંગના છેદન ભેદન માર, ત્રાસ, આંગળી વગેરેથી તર્જન સંકેત કરે, વચન આદિથી કેદની હલકાઈ પાડવી (ભત્સના) રોકવું, બાંધવું, દમવું, સ્વપ્રશંસા કરવી, કલેશ કર, અતિ પરિગ્રહ, મન, વચન અને કાયાનું કુટિલપણું, પાપકર્મો દ્વારા આજીવિકા પ્રાતિ, અથદંડ, વિષ મિશ્રણ, બાણ, જાળ, પાંજરૂ વગેરે બનાવવાં તે બધા પણ અસાતા વેદનીય કર્મના આશ્રવ છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org