________________
૧૧૪
સાતા વેદનીય કર્માંના આશ્રવ શું છે?
भूतघृत्यनुकम्पादानसराग
संयमादियोगः ।
ક્ષાન્તિ:શૌમિત્તિસદેવસ્ય ! !!!!
ભૂતાનુકંપા (સમસ્ત પ્રાણીએ પ્રત્યે દયા ભાવ થવા) ત્યનુક‘પા (અણુવ્રત અને મહાવ્રતધારીએ પ્રત્યે દયા રાખવી) દાન (પરાપઢારાથે સ્વદ્રવ્યના ત્યાગ) સરાગ સચમ (છ કાયના જીવાની હિંસા ન કરવી ઈન્દ્રિય અને મન પર કાબૂ રાખવા.) તેનું નામ સરાગ સયમ છે. ક્ષાંતિ (ક્રોધ, માન, માયાના ત્યાગ) અને શૌચ (સર્વ પ્રકારે લેાભના ત્યાગ) તે સાતા વેદ્યનીચના
આશ્રવ છે.
દર્શન માહનીયના આશ્રવનાં કારણ
શું છે ?
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org