________________
૧૧૫
केवली श्रुतसंघधर्म देवावर्णवादोदर्शन મોÄ ! ||૨|| કેવળી ભગવાન, (શ્રુત) જીનવાણી સંઘ, ધર્મ અને દેવઆદિના અવણ વાદ કરવાથી દશન માહનીય ક્રમના આશ્રવ થાય છે,
ચારિત્ર માહનીયના આશ્રવ શું કરવાથી થાય છે. ? कषायोदयातीन्नपरिणामश्चारित्र
મૌમ્ય | |૪||
કષાયાના ઉદયથી થનારાં તીવ્ર પરિણામેાથી ચારિત્ર મેાહનીય કર્મના આશ્રવ થાય છે. ચારિત્ર મેાહનીચના બે ભેદ છે. (૧) કષાય માહનીય (૨) અકષાય મેાહનીય નોંધ :- પેાતાને અને પરને કષાય ઉત્પન્ન કરવા, વ્રત અને શીલ સહિત ચતિઓના
Jain Educationa International and Private Usev@nly.jainelibrary.org