________________
૧૧૬ ચારિત્રમાં દ્વેષ લગાવવા. ધર્મના નાશ કરવા, ધમ માં અંતરાય કરવા, દેશવતીઓનાં ગુણુ અને શીલના નાશ (ભ્રષ્ટ) કરવા. મદથી રહિત જનામાં ભ્રમ પેદા કરવા. આત અને રૌદ્ર પરિણામેાને ઉત્પન્ન કરનારા લીગ અને વ્રત વગેરેનું ધારણ કરવું, આવા કાર્યાથી કષાય મેાહનીય કમના આશ્રવ થાય છે.
અકષાય મેાહનીયના નવ ભેદ છે. હાસ્ય, રતિ, અતિ, શેાક, ભય, જુગુપ્સા, શ્રીવેદ, પુરૂષવેદ, અને નપુ સકવદ નરકાયુને આશ્રવ કાં કારણેાથી
થાય છે ?
बह्वारम्भपरिग्रहत्त्वं नारकस्यायुषः । Ill ઘણા આરંભ-પરિગ્રહથી નરક આયુના આશ્રવ થાય છે. મિથ્યાદર્શન, તીવ્રરાગ,
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org