________________
૧૦૦ કાળને સમય કહે છે.
દ્રવ્યના ગુણ શું હોય છે? द्रव्यााया निर्गुणा गुणाः ॥४१॥
જે દ્રવ્યના આશ્રયે હોય અને નિર્ગુણ હોય (એટલે કે અન્ય ગુણેથી પર્યાથી રહિત [અલગ હોય તેને ગુણ કહે છે.
દ્રવ્યની પર્યાય શું હોય છે? तद्भावः परिणामः
Iકરૂા.
એ છએ દ્રવ્યને પોતપોતાના સ્વરૂપથી અવસ્થાનતર [પરિણમન] કરવાને પર્યાય કહે છે.
છે ઇતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મોક્ષશાસ્ત્રને પાંચમે અધ્યાય સંપૂર્ણ થયે. છે
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org